Saturday, December 21, 2024
HomeGujarat"મોરબી સિટી એ ડિવિઝન પોલીસ લાઈન કા રાજા"ગણેશ ઉત્સવનું જાજરમાન આયોજન

“મોરબી સિટી એ ડિવિઝન પોલીસ લાઈન કા રાજા”ગણેશ ઉત્સવનું જાજરમાન આયોજન

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણપતિ દાદા ની આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે મોરબીમાં સિટી એ ડિવિઝન પોલીસ લાઇન માં પણ દર વર્ષે ગણપતિ બાપાનું આગમન થાય છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક પીઆઈ એચ. એ.જાડેજા તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારો દ્વારા દર વર્ષે ગણપતિ બાપા ની આરાધના કરવામાં આવે છે અને ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ લાઇન કા રાજા ગણેશ ઉત્સવ નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે અને તહેવારોમાં લોકોની સુરક્ષા માટે ડબલ ડ્યુટી કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારો આ ઉત્સવને ઘર આંગણે ઉજવી શકે તે માટે આ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!