Thursday, December 26, 2024
HomeGujaratહળવદમાં ટ્રેઈન હડફેટે આવી જતા ખેતશ્રમિક યુવકનું મૃત્યુ

હળવદમાં ટ્રેઈન હડફેટે આવી જતા ખેતશ્રમિક યુવકનું મૃત્યુ

હળવદમાં રાહુલ સાહેબના પુલીયા મહારાજની વાડી પાસે આવેલ રેલ્વે ટ્રેક ઉપર કોઈપણ કારણોસર ટ્રેઈન હડફેટે આવી જતા ખેત શ્રમિક યુવકનું મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ હળવાદમાં મેરાભાઈ ભરવાડની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુર જીલ્લાના રાજપુર ગામના રહેવાસી દિનેશભાઇ રણછોડભાઇ નાયક ઉવ-૩૬ નામનો યુવક ગઈકાલે તા.૧૨/૧૧ના રોજ રાહુલ સાહેબના પુલીયા મહારાજની વાડી પાસે કોઇપણ કારણોસર રેલ્વે ટ્રેક માં કપાઇ જતા મરણ ગયેલ હાલત માં ડેડબોડી સ.હો હળવદ લાવતા હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!