Wednesday, February 5, 2025
HomeGujaratઇજનેરસેવા (સિવિલ) વર્ગ-૧,અને ૨ની પરીક્ષાઓ અને ગેટની પરીક્ષા માટે મોરબી જીલ્લા પંચાયત...

ઇજનેરસેવા (સિવિલ) વર્ગ-૧,અને ૨ની પરીક્ષાઓ અને ગેટની પરીક્ષા માટે મોરબી જીલ્લા પંચાયત દ્વારા સેમીનારનું આયોજન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં ઇજનેરસેવા (સિવિલ) વર્ગ-૧,અને ૨ની પરીક્ષાઓ તેમજ રાજ્ય સરકાર દ્વરા લેવામાં આવતી ગેટ(GATE) ની પરીક્ષાના માર્ગદર્શન અને કોચિંગ માટે L.E.કોલેજ મોરબીના સહયોગથી જિલ્લા પંચાયત મોરબી દ્વારા ટુંક સમયમાં સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માટે વિદ્યાથીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં ઇજનેરસેવા (સિવિલ) વર્ગ-૧,અને ૨ની પરીક્ષાઓ તેમજ રાજ્ય સરકાર દ્વરા લેવામાં આવતી ગેટ(GATE) ની પરીક્ષાના માર્ગદર્શન અને કોચિંગ માટે L.E.કોલેજ મોરબીના સહયોગથી જિલ્લા પંચાયત મોરબી દ્વારા ટુંક સમયમાં સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે. જેના માટે

www.morbidp.gujarat.gov.inમોરબી જિલ્લાના વતની હોય તેમજ માર્ગદર્શન અને કોચિંગ મેળવવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો અને વિધાર્થીઓએ ૧૦ દિવસમાં રૂમ નં.૨૪૬, સિંચાઇ શાખા,બીજો માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે,શોભેશ્વર રોડ, મોરબી ખાતે પોતાની અરજી જમા કરાવવાની રહેશે. જે અરજીનો નમૂનો જિલ્લાપંચાયત કચેરી મોરબીની વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓએ ડિગ્રી સર્ટિફિકેટ, કોલેજના અંતિમ વર્ષ/છેલ્લા ૨ સેમેસ્ટરની માર્કશીટ(કોલેજનો અભ્યાસ પુર્ણ થયેલ હોઇ તેમના માટે), દરેક વર્ષની માર્કશીટ(કોલેજના અભ્યાસના અંતિમ વર્ષમાં હોઇ તેમના માટે) અને જાતિનું પ્રમાણપત્ર સહિતના ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!