મોરબી નિવાસી સ્વ.સુનિલભાઈ નાનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ ૪૭) નું તા. ૦૨/૧૨/૨૦૨૪ ને સોમવાર સવંત ૨૦૮૧ માગશર સુદ -૧ ના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સદગતનું બેસણું ૦૪/૧૨/૨૦૨૪ ને બુધવારના રોજ બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ, વિજયનગર શેરી નં. ૧ ખાતે આવેલ માતૃછાયા ખાતે રાખવામાં આવ્યું છે. તેમ પિતા નાનજીભાઈ પમાભાઈ પરમાર, પત્ની હર્શિદાબેન સુનિલભાઈ પરમાર, પુત્ર હાર્દિકભાઈ સુનિલભાઈ પરમાર અને ભાઈ નરેન્દ્રભાઇ નાનજીભાઈ પરમાર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.