મોરબીના ટીંબડી પાટીયા નજીક આવેલ એફિલ સીરામીક ફેક્ટરીમાં રહેતા પ્રેમારામ સોનારામ ઉવ.૨૯ ગઈકાલ તા.૧૨/૧૨ના રોજ સાંજે એફિલ સીરામીક ફેક્ટરીમાં ન્હાતી વેળાએ અચાનક બેભાન થઈ જતા ફેક્ટરીના જગદીશભાઈ પુરોહિત સારવાર અર્થે શ્રમિક યુવકને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી પ્રેમારામને મૃત જાહેર કર્યા હતા, હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.