શ્રી ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ રાજસિંહ શેખાવત આજરોજ મોરબીના પ્રવાસે છે. જેમાં હળવદ તાલુકાના રાયસંગપુર દરબારગઢ ગામે બપોરે ૪ થી ૫ તેમજ સાંજે ૭ વાગ્યે માળીયા હાઇવે ટીમ્બાવાળી મેલડી માતાજી મંદિર ખાતે સભાના આયોજન માં ઉપસ્થિત રહેશે. જેમાં ઉપસ્થિત રહેવા સમસ્ત રાજપૂત સમાજને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ રાજસિંહ શેખાવત આજરોજ તા.13/12/2024 મોરબીના પ્રવાશે આવવાના છે. જેમાં હળવદ તાલુકાના રાયસંગપુર દરબારગઢ ગામે બપોરે 4 થી 5 વાગ્યા સુધી અને સાંજે 7 વાગે મોરબી માળીયા હાઈવે પર ઉમિયા પરોઠા હાઉસની પાછળ, માં ટીમ્બાવાળી મેલડી માતાજી મંદિર ખાતે સભાના આયોજનમાં ઉપસ્થિત રહેશે. જેથી ક્ષત્રિય કરણી સેનાના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામ સિંહ સેંગરે સમસ્ત રાજપૂત સમાજને મોટી સંખ્યામાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.