Friday, January 31, 2025
HomeGujaratમોરબીની હરિગુણ સોસાયટીમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરાઈ

મોરબીની હરિગુણ સોસાયટીમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરાઈ

મીરબીની હરિગુણ સોસાયટીમાં ફિટનેસ વુમન ગ્રુપ :- 2 દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પતંજલિ યોગા ટીચર :- ભારતી રંગપરિયા ગુજરાત યોગ બોર્ડના સુપરવાઈઝર :- વાલજી ભાઈ ડાભી યોગા ટ્રેનર :- કાજલ બેન આદ્રોજા યોગ વર્ગ અને સોસાયટીમાં પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં વિશેષ અર્ચનાબેન સિંહ (જામનગર યોગ કોચ) પણ ઉપસ્થિત રહ્યા હતા.અને યોગા ના સાધકો ઉપરાંત હરિગુણ સોસાયટીના 200 જેટલા ભાઈઓ અને બહેનો ભેગા મળીને પ્રજાસતાક દિનની યોગમય ઉજવણી કરવામાં આવી અને બધાએ પ્રસાદ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન અને વ્યવસ્થાપન મહાદેવભાઈ રંગપરિયાએ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!