મોરબી જિલ્લામાં ડીસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટ માં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી એમ.એચ.દવે એડવોકેટ ની ઇન્ડિયન રેલવે પેનલમાં એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે
મોરબી જિલ્લામાં ડીસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી મહિધરભાઈ એચ. દવે (એમ.એચ.દવે) એડવોકેટની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.જેને લઇને તેઓને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.