હળવદ તાલુકા પંચાયત ,મોરબી નગરપાલિકા ની યાદી જાહેર કરાઈ
મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે બપોરે ભારે રાહ જોવડાવ્યા બાદ યાદી જાહેર કરાઈ છે જેમાં મોરબી જીલ્લા ભાજપ દુર્લભજી દેથરીયા દ્વારા આજે મોરબી નગરપાલિકા ના 13 વોર્ડ અને તાલુકા પંચાયતની યાદી બહાર પાડી છે જેમાં મોરબી નગરપાલિકા વોર્ડ ન.૧માંથી નિર્મળાબેન મોરારજીભાઈ કણઝારીયા, જીજ્ઞાસાબેન અમિતભાઈ ગામી, દેવાભાઈ પરબતભાઇ અવાડીયા, રાજેશભાઈ ચીમનલાલ રામાણી વોર્ડ નં. ૨માંથી ગીતાબેન મનુભાઈ સારેસા, લાભુબેન લાલજીભાઈ પરમાર, જયંતિભાઈ છગનભાઈ ઘાટલીયા, ઈંદ્રીસભાઈ મેપાભાઈ જેડા, વોર્ડ નં. ૩માંથી પ્રવિણાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદી, કમળાબેન વશરામભાઇ સરડવા, જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ વોર્ડ નં. ૪માંથી મનિષાબેન ગૌતમભાઈ સોલંકી, જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયા, ગીરીરાજસિંહ સુખદેવસિંહ ઝાલા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા, વોર્ડ નં. ૫માંથી સીતાબા અનોપસિંહ જાડેજા, દર્શનાબેન નલીનકુમાર ભટ્ટ, સંદીપભાઈ ચંદ્રકાન્તભાઈ દફતરી, કેતન સુરેશભાઈ રાણપરા, વોર્ડ નં. ૬માંથી મમતાબેન ધીરેનભાઈ ઠાકર, સુરભીબેન મનિષભાઈ ભોજાણી, હનીફભાઈ હુસેનભાઈ મોવર, ભગવાનજીભાઈ કંઝારીયા, વોર્ડ નં. ૭માંથી સીમાબેન સોલંકી, હીનાબેન ભરતભાઈ મહેતા, કલ્પેશભાઈ રવેશીયા, આશિફભાઈ ઘાંચી, વોર્ડ નં. ૮માંથી ક્રિષ્નાબેન નવનીતભાઈ દશાડીયા , મંજુલાબેન અમૃતલાલ દેત્રોજા, લલીતભાઈ જેરાજભાઈ કામરીયા, દિનેશભાઈ કૈલા, વોર્ડ નં. ૯માંથી કુંદનબેન શૈલેષભાઈ મકવાણા, લાભુબેન પરબતભાઇ કરોતરા, સુરેશકુમાર અંબારામભાઈ દેસાઈ, જયંતીલાલ ગોવિંદભાઈ વિડજા, વોર્ડ નં. ૧૦માંથી પ્રભાબેન કાનજીભાઈ ડાભી, જ્યોત્સનાબેન અમિતકુમાર બુધ્ધદેવ, ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજા, પ્રભુલાલ અમરશીભાઈ ભુત, વોર્ડ નં. ૧૧માંથી અલ્પાબેન રોહિતભાઇ કંઝારીયા, કુસુમબેન કરમશીભાઈ પરમાર, માવજીભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયા, વોર્ડ નં. ૧૧માંથી પુષ્પાબેન જાદવ, નનિમીષાબેન ભીમાણી, ચુનીલાલ છગનભાઈ પરમાર, બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા, વોર્ડ નં. ૧૩માંથી પુષ્પાબેન જયસુખભાઈ સોનગ્રા, જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા, ભાનુબેન ચંદુભાઈ નગવાડીયા, ભાવિકભાઈ ભરતભાઈ જારીઆને ટીકીટ આપવામાં આવી છે.