Sunday, December 22, 2024
HomeGujaratટંકારા સીટનં 21 જીલ્લા પંચાયત નામ પણ જાહેર ટંકારા તાલુકા પંચાયતના ભાજપના...

ટંકારા સીટનં 21 જીલ્લા પંચાયત નામ પણ જાહેર ટંકારા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી વાંચો

લાંબી રાહ જોયા પછી ટંકારા જીલ્લા પંચાયત 21 ઉપર ઉમેદવાર જાહેર કરવાનું બાકી રાખી ભાજપે ઉમેદવારનાં નામ જાહેર કર્યા હતાં.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતની 3 બેઠક અને ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી મોડે-મોડેથી જાહેર કરવામાં આવી છે,ટંકારા તાલુકામાં ભાજપના સભ્યોમાં ટિકિટ ફાળવણીને લઈ અસંતોષ નો સામનો કરવો પડ્યો છે.

જીલ્લા પંચાયત ની ટંકારા 21 મા સંજય ભીખાભાઈ ભાગિયા. ઓટાળા 15 મા ચાવડા કમળાબેન અશોકભાઈ અને લજાઈ 10 મા ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર ના નામ જાહેર કર્યા હતા.

1. ઘુનડા(ખા) બેઠક ઉપર નિમુબેન ડાયાલાલ ડાંગર
2. હડમતીયા બેઠક ઉપર શિલ્પાબેન દિલીપભાઈ કામરિયા
3. હરબટીયાળી બેઠક ઉપર ઉર્મિલાબેન અરવિંદભાઈ માંડવીયા
4. જબલપુર બેઠક ઉપર મણિલાલ ડાયાભાઇ કુંડારીયા
5. લજાઈ – 1 બેઠક ઉપર નામ જાહેર કરવામાં બાકી
6. લજાઈ – 2 બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ બાલક્રિષ્નસિંહ જાડેજા
7. મીતાણા બેઠક ઉપર અરવિંદભાઈ મોહનભાઇ દુબરીયા
8. નાના ખીજડીયા બેઠક ઉપર રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા
9. નસીતપર બેઠક ઉપર અરવિંદભાઈ ધનજીભાઈ ભાડજા
10. નેકનામ બેઠક ઉપર અલ્પેશભાઈ ચુનીલાલ દલસાણીયા
11. ઓટાળા બેઠક ઉપર સુનીતાબેન રમણીકભાઇ દેત્રોજા
12. સાવડી બેઠક ઉપર ચંપાબેન ડાયાલાલ સવસાણી
13. ટંકારા-1 બેઠક ઉપર સરોજબેન જીતુભાઇ ખોખાણી
14. ટંકારા-2 બેઠક ઉપર રમશચંદ્ર બચુભાઈ કૈલા
15. ટંકારા-3 બેઠક ઉપર સલીમભાઇ હાસમભાઇ અબ્રાણી
16. વીરવાવ બેઠક ઉપર ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!