Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં અલગ અલગ બે સ્થળેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઝડપાયા

મોરબીમાં અલગ અલગ બે સ્થળેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન રફાળેશ્વર નજીક દરિયાલાલ હોટલ સામેથી આરોપી નીલેશભાઈ પ્રદીપભાઈ ભટ્ટ (ઉ.વ.૩૧, રહે વાંકાનેર) વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ (કિં.રૂ.૪૦૦) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે બીજા બનાવમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન વાવડી રોડ ગાયત્રીનગર પાછળથી આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો રોહિત ચાવડા (ઉ.વ.૩૭, રહે. યમુનાનગર નવલખી રોડ) વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૨ (કિં.રૂ.૬૦૦) સાથે ઝડપી પાડ્યો હતો તો આરોપી સાહિલ ઉર્ફે સવો સલીમ મોવર (રહે.પંચાસર રોડ મોરબી) વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!