મોરબી તાલુકાના બેલા(રં) ગામ નજીક સીએનજી પંપની સામે રોડ ઉપર વિદેશી દારૂની એક બોટલ કિ.રૂ.૫૬૮/-સાથે નીકળેલ આરોપી અલ્પેશભાઈ પૂજેસીંગ બારીયા ઉવ.૩૫ રહે.હાલ સાવીનો સીરામીક બેલા ગામ નજીક મૂળરહે મહીસાગર જીલ્લાના કણજાઉ ગામવાળાને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.