વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોરબી જિલ્લાના આમરણ પ્રખંડમાં તા. ૨૪/૦૨/૨૦૨૫ ને સોમવારના રોજ રામજી મંદિર ખાતે ૧૦ બજરંગી ભાઈઓને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં મોરબી જિલ્લાના અન્ય પ્રાંત માં પણ ભાઈઓને દીક્ષા આપવામાં આવશે….
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી જિલ્લાના આમરણ પ્રખંડમા ગત તા. 24/02/2025 ને સોમવારના રોજ રામજી મંદિર ખાતે 10 બજરંગી ભાઈઓને ત્રિશુલ દિક્ષા આપવામાં આવી હતી. સાથે એ પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે નજીકના ભવિષ્યમાં આમરણ પ્રખંડ માં તેમજ મોરબી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ કરવામાં આવશે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે…