ટંકારાની મોરબી તરફ જતાં બાર નાલા પાસે રોડ પર એક બાઈક, એક ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે એક બાદ એક વાહનના અકસ્માત સર્જાયા હોવા છતાં કોઈ જાનહાનિ થઈ ન હતી….
રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા થી મોરબી તરફ જતા બાર નાલા પાસે એક બાઈક, એક ટ્રક અને બે કાર વચ્ચે એક બાદ એક અકસ્માત સર્જાયા હતા. જે અક્સ્માત સર્જાતા હાઇવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે એક બાદ એક ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હોવા છતાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી….