મોરબીમાં CASABELLA INC માં છ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં એકાઉન્ટન્ટ ફોર ટેલી ની 3 જગ્યા,ચેક કલેક્શન અને બેંકિંગ વર્ક પર 2 જગ્યા અને પર્સનલ ઇનોવા કારના ડ્રાઈવરની 1 જગ્યા પર ભરતી કરવાની છે.
તો ઈચ્છુક ઉમેદવાર પોતાનું રિઝ્યુમ નીચે જણાવેલ ઇમેઇલ એડ્રેસ પર અથવા નીચે જણાવેલ સમય અને એડ્રેસ પર રૂબરૂ જઈને આપી શકે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો… મો.નંબર.8401269462
ઇમેઇલ એડ્રેસ: [email protected]
રૂબરૂ મળવાનો સમય:સવારે ૯ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી
સરનામું:CASABELLA INC,C/o કલર ટાઇલ્સ પ્રા. લી.,જૂના ઘુંટુ રોડ,મોરબી -2.