મોરબી શહેરના ખાટકીવાસ ચોકમાં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઇસમને સીટી એ ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ છે, આ સાથે પોલીસે આરોપી નદીમભાઈ અબુભાઈ સેતા ઉવ.૪૫ રહે.ખાટકીવાસ ફુલગલી વાળા પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૫૨૦/- કબ્જે લઈ તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.