મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ વાવડી રોડ ઉપર નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મીરા પાર્કના ગેટ પાસે જાહેરમાં વિદેશી દારૂ વાઈટ લેક વોડકાની એક બોટલ સાથે નીકળેલ આરોપી સાહિલભાઈ રફીકભાઈ સેડાત ઉવ.૧૯ રહે.મોરબી લાતી પ્લોટ શેરી નં.૧૪ વાળાની અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની એક બોટલ કિ.રૂ.૬૦૦/- કબ્જે લઈ તેની વિરુદ્ધ ગુનો રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.