મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શકત શનાળા ઈન્દિરાવાસ ખાતે રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂ સિગ્નેચર રેર વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૮૨૦/-ઝડપી લેવામાં આવી છે, આ સાથે આરોપી અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલા ઉવ.૩૫ ની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.