ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ પટેલ સમાજ એશિયન અને વેપારી એસોસીએશનના બંધના ખુલ્લુ સમર્થન સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા કાશ્મીર પહેલગામના હુમલામાં ભોગ બનેલા 26 હતભાગી દિવંગતોને મૌન રેલી યોજી શ્રંધ્ધાજલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ટંકારા સજ્જડ બંધ પાળ્યો હતો અને હુમલાની કડી નિદા કરી ખરાખરી કરવા કવાયત કરે ની લાગણી વ્યક્ત કરી હતી