Thursday, May 8, 2025
HomeGujaratમોરબીની પંચાસર ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે શખ્સ પકડાયો.

મોરબીની પંચાસર ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે શખ્સ પકડાયો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પંચાસર ચોકડી નજીક કેનાલ પાસેથી આરોપી સૈલેષભાઇ ધરમસીભાઇ ભગવાનજીભાઇ કણજારીયા ઉવ.૨૮ રહે-દલવાડી સર્કલ મસાલની વાડી મોરબી વાળો ઈંગ્લીશ દારૂની વાઈટ સ્વાન ગ્રીન એપલ વોડકાની એક બોટલ કિ.રૂ.૫૦૦/-સાથે મળી આવ્યો હતો, જેથી તેની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!