Tuesday, June 17, 2025
HomeGujaratમોરબી: કેરા વિટ્રીફાઇડ કારખાનામાં પગ લપસી પડી જતા માથામાં ઇજાને કારણે શ્રમિકનું...

મોરબી: કેરા વિટ્રીફાઇડ કારખાનામાં પગ લપસી પડી જતા માથામાં ઇજાને કારણે શ્રમિકનું મોત.

મોરબી નીચી માંડલ ગામ નજીક કેરા વિટ્રીફાઇડ નામના કારખાનામાં માટી વિભાગ ખાતામાં પગ લપસી જતા માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચતા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કેરા વિટ્રીફાઇડ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મુળરહે.વઝર ગામજીલ્લો બડવાની રાજ્ય મધ્યપ્રદેશના વતની રીતેશભાઇ ભુવાનસીંગ સોલંકી ઉવ.૧૮ નામના શ્રમિક ગઈ તા.૨૯ એપ્રિલ ના રોજ કેરા વીટ્રીફાઇડ કારખાનાના માટી ખાતામા કામ કરતી વખતે પગ લપસી જતા પડી જવાથી માથામા હેમરેજ જેવી ઈજા થતા તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં આવતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે રીતેશભાઈને જોઈ તપાસી મૃત્યુ ગયા હોવાનું જાહેર કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!