Saturday, June 7, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં કોરોનાનો વધુ કે કેસ નોંધાયો:કુલ ચાર એક્ટિવ કેસ

મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ કે કેસ નોંધાયો:કુલ ચાર એક્ટિવ કેસ

મોરબી જિલ્લામાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે ત્યારે બે દિવસ દરમિયાન ત્રણ કેસ નોંધાયા હતા જેમાં મોરબી ના ૨૪ અને ૩૪ વર્ષીય બે પુરુષ અને ટંકારાની એક મહિલાને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો ત્યારે હવે આ એક્ટિવ કેસની સંખ્યા ચાર થઈ ગઈ છે કેમ કે.મોરબીના એક ૨૨ વર્ષીય યુવક ને કોરોના રિપોર પોઝિટિવ આવ્યો છે અને હાલ તેને હોમઆઇસોલેટ કરવામાં આવ્યો છે.ત્યારે કોરોના ની લઈને લોકોએ.ગભરાવવાની જરૂર નથી હાલમાં જે ચેપ લાગી રહ્યા છે તે કોઈ ગંભીર પ્રકાર નથી જેથી દરેક વ્યક્તિને નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી તેમજ મોરબી આરોગ્ય તંત્ર પણ સતર્ક છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!