Saturday, June 7, 2025
HomeGujaratવાંકાનેર: નવાપરા જીઆઇડીસી નજીક વિદેશી દારૂની એક બોટલ સાથે એક ઇસમની અટકાયત

વાંકાનેર: નવાપરા જીઆઇડીસી નજીક વિદેશી દારૂની એક બોટલ સાથે એક ઇસમની અટકાયત

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટાઉનના નવાપરા વિસ્તારમાં જીઆઇડીસીના નાકા પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક શખ્સને રોકી તેની અંગ ઝડતી લેતા, પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જની એક બોટલ કિ.રૂ.૧,૩૦૦/-મળી આવી હતી, જેથી આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા ઉવ.૪૫ રહે. સ્ટેશન રોડ મીલ પ્લોટ વાંકાનેર વાળાની અટક કરવામાં આવી તેની વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!