Saturday, June 14, 2025
HomeGujaratમોરબી: માધાપર વિસ્તારમાં રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની એક બોટલ ઝડપાઇ, આરોપી ફરાર જાહેર.

મોરબી: માધાપર વિસ્તારમાં રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની એક બોટલ ઝડપાઇ, આરોપી ફરાર જાહેર.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે માધાપર શેરી નં.૨૧ માં આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાને દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે ઈંગ્લીશ દારૂ બ્લેન્ડર પ્રાઇડની એક બોટલ કિ.રૂ. ૯૭૯/-પકડી લેવામાં આવી હતી, જ્યારે દરોડા દરમિયાન આરોપી દશરથસિંહ ઝાલા હાજર નહિ મળી આવતા, તેને ફરાર દર્શાવી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!