Saturday, June 14, 2025
HomeGujaratટંકારા: હડમતીયા ગામે એકટીવામાં દેશી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો, દારૂ આપનારનું...

ટંકારા: હડમતીયા ગામે એકટીવામાં દેશી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો, દારૂ આપનારનું નામ ખુલ્યું.

ટંકારા પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હડમતીયા ગામે નવા પ્લોટ પાસે શંકાસ્પદ હાલતમાં આવતા એકટીવા રજી. નં. જીજે-૦૩-ઈએન-૨૮૭૫ રોકીને તેની તલાસી લેતા, એકટીવાની ડેકીમાંથી ૪ લીટર દેશી દારૂ કિ.રૂ.૮૦૦/-મળી આવતા, તુરંત એકટીવા ચાલક આરોપી રમેશભાઈ બેચરભાઈ ચાવડા ઉવ.૩૮ રહે. હડમતીયા ગામ તા. ટંકારા વાળાની અટક કરી હતી, જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો હડમતીયા ગામમાં રહેતા હરજીભાઈ ઉર્ફે વિનોદભાઈ હસમુખભાઈ વાઘેલાએ આપ્યો હોવાનું જણાવતા, ટંકારા પોલીસે એકટીવા તથા દેશી દારૂ સહિત ૨૫,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ વોરૂઢ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી હાજર નહિ મળી આવેલ આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!