Tuesday, June 17, 2025
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર નજીક યુવક ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે પકડાયો

મોરબીના મહેન્દ્રનગર નજીક યુવક ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મોરબી-૨ ઉમા વીલા સોસાયટીના ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ આરોપી સતિષભાઈ મહેશભાઈ દુદતલા ઉવ.૨૪ રહે. મહેન્દ્રનગર વાળાને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી ઈંગ્લીશ દારૂની ઓરીજીનલ ડિલક્ષ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૧૦૦/- મળી આવતા, તુરંત તેની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!