Saturday, June 21, 2025
HomeGujaratમોરબીના સામાકાંઠે બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના સામાકાંઠે બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક શેરીમાં ગંજીપત્તાના પત્તા વડે તીનપત્તિનો પૈસાની હારજીતનો જુગાર રમતા રમેશભાઈ બીજલભાઈ મકવાણા ઉવ.૩૪ રહે. મોરબી-૨ નજરબાગ રેલ્વે સ્ટેશન સામે, ખીજડા વાળી શેરી, રમેશભાઈ કરશનભાઈ ચૌહાણ ઉવ.૫૩ રહે.મોરબી-૨ સો-ઓરડી મહાવીર પાર્ક, અફજલભાઈ ઉર્ફે જલો અકબરભાઈ સમા ઉવ.૨૮ રહે. મોરબી-૨ સો-ઓરડી શેરી નં. ૬, કુવરજીભાઈ ઉર્ફે મુન્નો હિરાભાઈ વધોરા ઉવ.૪૦ રહે. મોરબી-૨ બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ સામે તથા જયેશભાઈ સંદીદાન ઇશરાણી ઉવ.૫૦ રહે. મોરબી-૨ સો-ઓરડી શેરી નં. ૭ વાળાને બી ડીવિઝન પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે જુહરના પટ્ટમાંથી રોકડા રૂ. ૧૨,૩૦૦/- કબ્જે લઈ, પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!