મોરબીના બગસરા, ભાવપર અને વર્ષા મેડી ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન સીમા જાગરણ મંચ મોરબી, ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અને NMO દ્વારા તા. ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
સીમા જાગરણ મંચ મોરબી ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને NMO દ્વારા સીમાવર્તી ગામો ભાવપર, બગસરા અને વર્ષામેડી ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૨-૦૬-૨૦૨૫ ને રવિવાર રોજ સમય સવારે ૯:૦૦ વાગ્યાથી ગામોની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેની સર્વે ગ્રામજનોએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.