Monday, June 30, 2025
HomeGujaratવાંકાનેર: જીનપરા જકાતનાકા નજીક બિયરના ટીન સાથે એક ઇસમની અટક.

વાંકાનેર: જીનપરા જકાતનાકા નજીક બિયરના ટીન સાથે એક ઇસમની અટક.

વાંકાનેર સીટી પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જીનપરા જકાતનાકા નજીકથી આરોપી અમિત ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકી ઉવ.૩૪ રહે. જીનપરા રંગવારી શેરી વાંકાનેર વાળાને બડવાઇઝર બીયરનું એક ટીન કિ રૂ.૫૦૦/- સાથે ઝડપી લેવામાં આવી, વાંકાનેર સીટી પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!