Sunday, December 22, 2024
HomeGujaratમોરબી : અલગ અલગ બે સ્થળેથી વરલી ફીચરનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : અલગ અલગ બે સ્થળેથી વરલી ફીચરનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે ગઈકાલે મોરબીના ગાંધીચોક સરકારી હોસ્પીટલના ગેઇટ પાસે જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા આરોપી ડાયાલાલ મોહનભાઇ પરમાર (ઉ.વ.૬૦) ને રોકડ રૂ. ૪૫૦/- સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા બનાવમાં એ ડિવીઝન પોલીસે ગઈકાલે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ રેલ્વે કોલોની પાસે વર્લી ફીચરના આકડા લખાવી હારજીતનો જુગાર રમતા આરોપીઓ યાકુબભાઇ સિકંદરભાઇ મેઘાણી (ઉ.વ.૩૨) અને સિંકદરભાઇ દાઉદભાઇ શેખ (ઉ.વ.૨૮) ને રોકડ રૂ.૧૧૧૭૦/- સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!