Thursday, July 3, 2025
HomeGujaratટંકારા: લજાઈ ગામની સીમમાં મોટર સાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતા એક...

ટંકારા: લજાઈ ગામની સીમમાં મોટર સાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતા એક ઝડપાયો

ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લજાઈ ગામની સીમમાં ભરડીયા રોડ ઉપર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એબી-૨૮૧૬ ઉપર શંકાસ્પદ હાલતમાં કાપડની થેલી લઈને જતા એક ઇસમને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા, તેમાંથી દેશી દારૂ ભરેલ ૩૦ બુંગિયા અંદાજે ૬ લીટર મળી આવ્યા હતા, જેથી તુરંત આરોપી વિરજીભાઈ ભાણાભાઈ વાઘેલા ઉવ.૫૯ રહે.ટંકારા હડમતીયા રોડ નદીના સામાકાંઠે વાળાની અટકાયત કરી હતી. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી મોટરસાયકલ તથા દેશી દારૂના જથ્થા સહિત કિ.રૂ.૨૧,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને આરોપી વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!