Tuesday, July 22, 2025
HomeGujaratમોરબીમાં સગીરાની પજવણી કરનાર ઇસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો

મોરબીમાં સગીરાની પજવણી કરનાર ઇસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો

મોરબીમાં સગીરવયની દિકરીની અવાર-નવાર પજવણી કરી છેડતી કરનાર નરાધમની મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા અટકાયત કરી પોકસો એકટના ગુન્હામા પાસા હેઠળ લાજપોર જેલ સુરેત ખાતે ધકેલવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મહીલાઓની છેડતી/ પજવણી કરતા ઇસમો જેની વિરુધ્ધમા ગુન્હાઓ રજીસ્ટર થયેલ હોય તેવા અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના કરવામાં આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા પકડાયેલ ઇરફાન અલીભાઇ માણેક વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવી હતી. જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા ઇસમને લાજપોર જેલ સુરત ખાતે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!