ઘૂંટણ,થાપા અને સાંધાને લગતા રોગોના નિષ્ણાંત ડોક્ટર તેમજ ૫૦૦૦ થી વધુ સર્જરીનો બહોળો અનુભવ ધરાવતા ડૉ.અચલ સરડવા આવતીકાલે મોરબીમાં
મોરબી: મોરબી શહેરમાં ઘૂંટણ,થાપા તથા સાંધાને લગતા રોગોના દર્દીઓ માટે ખુશખબર છે.રાજકોટ એચસિજી હોસ્પિટલના ઓર્થોપેડિક નિષ્ણાત ડૉ.અચલ સરડવા આવતીકાલે મોરબીમાં ઓપીડી આયોજન કરી કન્સલ્ટેશન સેવા આપશે.
આ ઓપીડી આવતીકાલે 24 જુલાઈ, 2025ના રોજ સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી મોરબીના અથર્વ હોસ્પિટલ,એપલ.હોસ્પિટલના ત્રીજા માળે,ઉમિયા હોલ સામે,મહેશ હોટલ વાળી શેરી મોરબી ખાતે યોજાશે.ડૉ. અચલ સરડવા ઘૂંટણ થાપા અને સાંધા સંબંધિત રોગોમાં સારવાર તથા 5000થી વધુ સફળ સર્જરીનો અનુભવ ધરાવે છે.આ ઓપીડી અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 8160516145
ઘૂંટણ તથા થાપાના સાંધાના રોગોની નીચે મુજબની સારવાર ઉપલબ્ધ છે.
ની – રિપ્લેસમેન્ટ (ઘૂંટણના સાંધા બદલાવાનું ઓપરેશન),હિપ રિપ્લેસમેન્ટ (થાપાના ગોળા બદલાવાનું ઓપરેશન),દૂરબીન વડે થતી ઘૂંટણની ગાદી ની તકલીફનું ઓપરેશન,રિવિઝન ના અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી
આવતીકાલ નું ઓપીડી સ્થળ અને સમય સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી
અથર્વ હોસ્પિટલ,એપલ હોસ્પિટલ ત્રીજા માળે, ઉમિયા હોલ સામે,મહેશ હોટલવાળી શેરી,શનાળા રોડ,મોરબી.આ કેમ્પ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 8160516145