Thursday, September 11, 2025
HomeGujaratમોરબીના રંગપર ગામ નજીક કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે ચાલકની અટકાયત

મોરબીના રંગપર ગામ નજીક કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે ચાલકની અટકાયત

મોરબી ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રંગપર ગામના બસ સ્ટેન્ડ સામે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલ આઈ-૧૦ નીઓસ કાર રજી.નં. જીજે-૩૬-એપી-૪૫૩૭ ને રોકાવી કારની તલાસી લેવામાં આવી હતી, જે દરમિયાન કારમાંથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૩ નંગ બોટલ કિ.રૂ.૩,૯૦૦/-મળી આવતા તુરંત કાર ચાલક આરોપી ગજાનંદ ભરત મહંતો ઉવ.૩૦ રહે. હાલ રંગપર ગામ મૂળ રહે. થાના-દુમરાવ જી.બકસર બિહાર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પોલીસે ઈંગ્લીશ દારૂ તથા આઈ-૧૦ કાર સહિત રૂ.૫,૦૩,૯૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!