Tuesday, September 23, 2025
HomeGujaratમોરબી-૨: મહારાણા સર્કલ પાસે નોટ નંબરનો જુગાર રમતા બે પકડાયા

મોરબી-૨: મહારાણા સર્કલ પાસે નોટ નંબરનો જુગાર રમતા બે પકડાયા

મોરબી શહેરમાં મહારાણા પ્રતાપજી સર્કલ નજીક ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીમાં પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઇસમોને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં કિશનભાઈ ઉર્ફે કાનો સવજીભાઈ કુવરીયા ઉવ.૨૨ રહે.ત્રાજપર ભગવતી ચેમ્બરની બાજુમાં મોરબી-૨ તથા તોફિકભાઈ હુશેનભાઈ ખુરેશી ઉવ.૨૬ રહે. કાંતિનગર નિશાળ પાછળ મોરબી વાળાની રોકડા રૂ.૯૦૦/- સાથે અટક કરવામાં આવી હતી. હાલ પોલીસે બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!