મૂળ સિમરણ જીરા હાલ મોરબી નિવાસી સામતભાઈ આપાભાઈ ધકાણ તે ગુણવંતભાઈ આપાભાઈ ધકાણના,શાંતાબેન અનંતરાય ઝગડા હાલ નિવાસી ( મુંબઈ ),શારદાબેન રતિલાલભાઈ
ચલ્લા હાલ નિવાસી (અમદાવાદ)ના મોટાભાઈ, તે રમેશભાઈ, મેહુલભાઈ,પારસભાઈના પિતાશ્રી તે ધ્રુવ ગુણવંતભાઈ ધકાણના મોટાબાપુ,પૂનમબેન રમેશભાઈ ધકાણના સસરા,તે અનન્યા,ક્રિશના દાદા આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે.
સદગતની સ્મશાન યાત્રા આવતી કાલે સવારે તેમના મોરબી નિવાસ સ્થાન કંડલા બાયપાસ રોડ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી થી સવારે ૮ વાગ્યે નીકળશે.
પારસભાઈ ધકાણ – ૯૯૭૯૫૨૬૪૨૧
ધકાણ પરિવારના જય શ્રી કૃષ્ણ