મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર આસ્વાદ પાનની નજીક વિદેશી દારૂની ૧૮૦મીલી.ની એક બોટલ કિ.રૂ.૧૦૦/-પેન્ટના નેફામાં લઈને નીકળેલ આરોપી નિજામ જુસબભાઈ કટીયા ઉવ.૨૮ રહે.અયોધ્યાપુરી રોડ મોરબી વાળાની સીટી એ ડિવિઝન પોલીસે અટક કરી છે. આ સાથે પકડાયેલ આરોપી સામે પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.