માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે નવા હંજીયાસર ગામે મચ્છુ નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી ૬૦૦લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ભઠ્ઠીના સાધનો સહિત આરોપી કરીમ કાદરભાઈ જંગીયા ઉવ.૨૨ રહે. નવા હંજીયાસર તા.માળીયા(મી) વાળાની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગૂનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.