Thursday, October 16, 2025
HomeGujaratવાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબી: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે વાંકાનેરમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ કામદારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વિકાસ સપ્તાહના ભાગરૂપે આયોજન કાર્યક્રમમાં વિવિધ સફાઈ કામદારોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સારવાર કરવામાં આવી હતી તથા સર્વે મહાનુભાવો દ્વારા હોસ્પિટલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાનો સ્ટાફ તથા સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!