Thursday, October 30, 2025
HomeGujaratમોરબી: પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક પકડાયો

મોરબી: પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક પકડાયો

મોરબી-૨ નજર બાગ ફાટક સામે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ એક ઇસમને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની ૬ બોટલ કિ.રૂ.૬,૬૦૦/- મળી આવી હતી, જેથી બી ડિવિઝન પોલીસે આરોપી રવિભાઈ ઉર્ફે ઘુચરી રાજુભાઇ રાઠોડ ઉવ.૨૬ રહે. સો ઓરડી વરીયાનગર મોરબી-૨ વાળાની અટક કરી, પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!