Monday, November 10, 2025
HomeGujaratમોરબી જીલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે ત્રણેય...

મોરબી જીલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી

મોરબી જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જીલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી.

- Advertisement -
- Advertisement -

જીલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે ૬૫ – મોરબી વિધાનસભા મત વિસ્તારના ૧.મોરબી શહેરી, ૨.માળિયા તથા ૩.મોરબી ગ્રામ્ય, ૬૬- ટંકારા વિધાનસભા મત વિસ્તારના ૧.ટંકારા ગ્રામ્ય, ૨.ટંકારા શહેરી, ૩.પડધરી ગ્રામ્ય તેમજ ૬૭- વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના ૧.રાજકોટ ગ્રામ્ય, ૨.રાજકોટ શહેર, ૩. વાંકાનેર ગ્રામ્ય અને ૪. વાંકાનેર શહેરના વિસ્તારમાંમાં સમાવિષ્ટ મતદાર ભાગની મુલાકાત લીધી હતી અને મતદારોને ફોર્મ ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. હતું. Booth Level Officer (BLO) ને મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરવા અને મતદારોને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!