Saturday, November 15, 2025
HomeGujaratમોરબી: કૃષિ રાહત પેકેજ અન્વયે અરજી કરવા ૧૫ દિવસ માટે ડિજિટલ ગુજરાત...

મોરબી: કૃષિ રાહત પેકેજ અન્વયે અરજી કરવા ૧૫ દિવસ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ખુલ્લુ મુકાયું

મોરબી: ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે રાજ્ય સરકાર દ્વારા ‘કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫’ જાહેર કરવામા આવ્યું છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઑનલાઇન અરજીઓ કરવા માટે તા.૧૪ નવેમ્બર ૨૦૨૫થી ૧૫ દિવસ સુધી ખુલ્લું મુકવામા આવ્યું છે, આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની મોરબી જીલ્લાના સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી જીલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!