Wednesday, November 26, 2025
HomeGujaratમોરબી: ઉમિયાનગર સોસાયટીમાં ૨૫ વર્ષીય યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: ઉમિયાનગર સોસાયટીમાં ૨૫ વર્ષીય યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના શનાળા રોડ વિસ્તારના ઉમિયાનગર-૨ સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય યુવકે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. હાલ શહેર પોલીસે અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની નોંધની પ્રાપ્ત વિગત મુજબ, વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉવ.૨૫ રહે.મોરબી શનાળા રોડ ઉમિયાનગર-૨ સોસાયટી રામેશ્વર મહાદેવ સામેની શેરી વાળાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મવિલોપ કરી લેતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારજનો મૃતકનો મૃતદેહ સરકારી હોસ્પિટલ લાવતા, સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!