Friday, November 28, 2025
HomeGujaratહળવદના ગોલસણ ગામે જયુપીટરમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો

હળવદના ગોલસણ ગામે જયુપીટરમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો

હળવદ પોલીસે ગોલસણ ગામ નજીક રાણેકપર જવાના રસ્તે રોડ ઉઓર શંકાસ્પદ હાલતમાં ટીવીએસ જયુપીટર રજી.નં. જીજે-૩૬-એએમ-૬૩૭૫ વાળું મોપેડ લઈને આવતા એક શખ્સને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૧૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૦૦૦/-મળી આવ્યો હતો, જેથી પોલીસે તુરંત મોપેડ સવાર આરોપી નિલેશભાઈ ઉર્ફે ભુવો સોમાભાઈ ગણેશીયા ઉવ.૩૨ રહે. ગોલાસણ ગામ તા.હળવદ વાળાની અટક કરી દેશી દારૂ બાબતે સઘન પૂછરછ કરતા , આ દેશી દારૂ વેચાણ અર્થે આરોપી વિજયભાઈ હેમુભાઈ કોળીને આપવા જતો હોવાની કબૂલાત આપતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી મોપેડ, દેશી દારૂ સહિત ૩૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!