Sunday, December 22, 2024
HomeLifestyleFashionમોરબીવાસીઓ ઉનાળા શોપિંગ માટે થઈ જાવ તૈયાર, એકદમ નવા સમર કલેક્શન અને...

મોરબીવાસીઓ ઉનાળા શોપિંગ માટે થઈ જાવ તૈયાર, એકદમ નવા સમર કલેક્શન અને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે આવી ગયો છે મોરબીવાસીઓ માટે ઓરીજીનલ”બ્રાન્ડેડ સેલ”

એકદમ નવું કલેક્શન ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે : સૂઝ ઉપર 40થી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી-શર્ટ,શોર્ટ્સ અને ટ્રેક રૂ. 999 માં 5 પીસ

- Advertisement -
- Advertisement -

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને બ્રાન્ડેડ કંપનીની જીન્સ, શર્ટ, શૂઝ સહિતની ખરીદી કરવા માટેનું એક માત્ર લોકેશન એટલે કે “બ્રાન્ડેડ સેલ” એકદમ નવા કલેકશનના સ્ટોક સાથે રવાપર ગામ પાસે આવેલા ઉમા હોલમાં આવી ગયો છે આ સેલમાં એકદમ નવું ઉનાળા માટેનુ કલેક્શન રાખવામા આવ્યું છે અને બ્રાન્ડેડ વસ્તુઓ ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તો તમારી પસંદના કપડાની સહિતની વસ્તુઓની ખરીદી કરવા માટે તૈયાર થઈ જાવ અને આજે જ પહોંચી જાઓ.

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમાં બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. જે કોઈ આ સેલની પ્રોડક્ટને ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ સાબિત કરી આપે તો તેઓને 10,000નું ઇનામ આપવામાં આવશે. સેલમાં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, વેસ્કોટ, ટ્રાઉઝર, શર્ટ, ટી-શર્ટ, ટ્રેક, શોર્ટ્સ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે. અહીં રેયમન્ડના શેરવાની 999 થી અને બ્લેઝર માત્ર રૂ. 499 થી શરૂ થાય છે રેયમન્ડ અને કલરપ્લસના શર્ટ, ટ્રાઉઝર, શેર્ટ્સ, ટી શર્ટ માત્ર રૂ. 499 થી, માર્વેલ અને સ્વીટ ડ્રિમના મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક, શોર્ટ્સ 5 પીસ માત્ર 999 માં, સ્પાઈકર, પેપે જીન્સ અને લીવાઇસના જીન્સ, શર્ટ, ટી- શર્ટ માત્ર રૂ. 499માં મળશે

આ ઉપરાંત સ્કેચર્સ, રીબોક, પુમા, એડીડાસ, નાઈક, વેન્સના સૂઝ ઉપર 70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, પુમા સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક, ટ્રેકશૂટ પણ ઉપલબ્ધ છે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9 છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે.
વધુ વિગત માટે મો.નં.9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!