મોરબી તાલુકાના પીપળી ગામે શિવપાર્ક સોસાયટી સામે રોડ ઉપર શંકાસ્પદ રીતે ઉભેલ બીપીનભાઈ હિમતભાઈ મહેતા ઉવ.૫૪ રહે. શિવપાર્ક સોસાયટી પીપળી ગામ તા.મોરબી નામના પ્રૌઢની અંગઝડતી કરતા, તેના પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧ બોટલ કિ.રૂ.૧,૩૦૦/-મળી આવતા, તુરંત આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









