Saturday, February 7, 2026
HomeGujaratમોરબીના વાવડી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક પકડાયો, એકની...

મોરબીના વાવડી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉમિયા પાર્ક પાસે આરોપી બસીરભાઈ ઉર્ફે ટીકડી યુસુફભાઈ સાહમદાર ઉવ ૨૪ રહે.મહેન્દ્રપરા શેરી નં.૧૨ મોરબી વાળાને વિદેશી દારૂ ઓફિસર ચોઇસ વ્હિસ્કીની ૬ બોટલ કિ.રૂ.૩,૩૪૨/- ના મુદ્દામાલ સાથે સીટી એ ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો દશરથસિંહ વનરાજસિંહ ઝાલા રહે. મોરબી માધાપર વાળાના નામની કબુલાત આપી હતી, આ સાથે બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!