Monday, February 9, 2026
HomeGujaratમોરબી: ગ્રીન ચોક નજીક ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે એક પકડાયો

મોરબી: ગ્રીન ચોક નજીક ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે એક પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગ્રીન ચોક નજીક મોટી હનુમાન દેરી વાળી શેરીમાંથી શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના ઝબલા સાથે નીકળેલ આરોપી કૌશિકભાઈ દલસુખભાઈ પરમાર ઉવ.૪૭ રહે.મોટી હનુમાન દેરી શેરી વાળાને રોકી તેની પાસે રહેલ ઝબલાની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીના ચાર નંગ ચપલા કિ.રૂ.૪૮૦/-મળી આવ્યા હતા. આથી પોલીસે આરોપીની અટક કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!