મોરબી સિટીનપોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૧૪માંથી આરોપી અનિષભાઈ હુશેનભાઈ સુમરા ઉવ.૨૧ રહે. લાતી પ્લોટ શેરી નં.૧૪ મોરબી વાળાને વિદેશી દારૂ રિટ્ઝ રિઝર્વ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૫ નંગ બોટલ કિ.રૂ.૮૫૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









