Sunday, February 15, 2026
HomeGujaratહળવદના માથક ગામે રહેણાંકમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર

હળવદના માથક ગામે રહેણાંકમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર

દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ કાર સહિત રૂ.૩.૩૮ લાખનો મુદામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે માથક ગામે બુટલેગર અજય રૂડાભાઈ જેતપરાના ઘરમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૧૧૦ બોટલ તથા બિયરના ૪૯ ટીન જેની કુલ કિ.રૂ.૩૮,૭૨૦/- તેમજ દારૂની હેરાફેરી કરવા વપરાશમાં લીધેલ ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એલ-૩૫૩૦ સહિત રૂ.૩,૩૮,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે હળવદ પોલીસે દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ બુટલેગર અજય જેતપરા રહે.માથક તા.હળવદ વાળાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!